Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસે દાહોદ લોકસભા બેઠક પર બાબુ કટારને ટીકીટ આપવામાં આવી છે. બાબુ કટારાના પુત્ર મિતેશ કટારને ઝાલોદથી ધારાસભ્ય છે. બાબુ કટાર પહેલા ભાજપમાંથી સાંસદ રહી ચૂક્યા છે અને પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે અને પોતાના પુત્રને ૨૦૧૭ની લોકસભાની ચુંટણી લડાવીને કોંગ્રેસમાં ગોઠવી દીધો છે.

દાહોદના લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે ભાજપના જ માજી સાંસદ બાબુભાઇ કટારાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ જ સાસંદ જે તે સમયે પોતાની પત્નીના પાસપોર્ટ પર અન્ય મહિલાને વિદેશ લઇ જઇ જતા ઝડપાઇ ગયા હતા. જો કે તે આરોપો હજી સાબિત થયા નથી ત્યારે કોંગ્રેસે કાયદાશાસ્ત્રીઓની સલાહ લઇને ટીકીટ આપવામાં આવી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી એટલે કે કોંગ્રેસના સંપર્કમાં હતા.

બાબુભાઇ કટારા ૧૯૯૯માં કોંગ્રેસને હરાવીને ભાજપના સાંસદ તરીકે ૨૨ વર્ષ પછી ચુંટાયા હતા. ત્યાર બાદ ૨૦૦૪માં ફરીથી કોંગ્રેસના ઉમેદવારને માત્ર ૩૬૦ જેટલા મતથી ફરીથી હરાવી સાંસદને પદે ચુંટાયા હતા પરંતુ ૨૦૦૭માં આ જ સાંસદ દીલ્હી એરપોર્ટ પર અન્ય મહિલાને પોતાના પત્નીના પાસપોર્ટ પર વિદેશ લઇ જતાં ઝડપાઇ ગયા હતા.જો કે આ મામલે હજી કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવતા ભાજપ તેમજ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

હવે કોંગ્રેસના ઉમેદવાર બની ચુકેલા બાબુ કટારે પોતાના ઉમેદવારનું ફોર્મ ભરતી વખતે ૩.૫ કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓના પર ૧ કેસ  થયેલ છે. દાહોદ પંથકમાં આદિવાસી સમાજમાં તેઓનું મોટું નામ છે.

.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ