સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રથમ વખત આ સરકારે યોગ્ય પગલુ ભર્યુ છે. પેકેજની જાહેરાત થયાની થોડી વાર બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, ‘સરકાર તરફથી નાણાકીય સહાયતા પેકેજ સાચી દિશામાં પ્રથમ પગલુ છે. ભારત પર ખેડૂતો, દરરોજ કામ કરીને કમાતા મજૂર, શ્રમિકો, મહિલાઓ તથા વૃદ્ધોનું કર્જ છે, જે લોકડાઉનમાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે.