Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધી હિન્દુ અંગ્રેજી અખબારે આજે પ્રસિધ્ધ કરેલી રાફેલ સોદાની કેટલીક વિગતો ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરીથી રાફેલિયો શાબ્દિક હુમલો કરીને ફરી આરોપ મૂક્યો કે સંરક્ષણ મંત્રાલય દ્વારા રાફેલ સોદાની વાતચીત ચાલતી હતી ત્યારે મોદીના પીએમઓ દ્વારા સમાંતર દખલગીરી ચાલી રહી હતી. જેમાં રાફેલ વિમાન સોદામાં અંબાણીને સામેલ કરવા ફ્રાન્સ સરકારને કહેવામાં આવી રહ્યું હતું. પ્રજાની તિજોરીમાંથી 30 હજાર કરોડ ચોરીને ચોકીદાર મોદીએ પોતાના મિત્ર ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા છે એ હવે પાક્કુ થઇ ગયું છે મોદી ચોર છે...! રાફેલ અંગે સુપ્રિમ કોર્ટે કોઇ કલીનચીટ આપી નથી. ઉલટાનું મોદી સરકારે કોર્ટને પણ ખોટી માહિતી આપીને ક્લીનચીટનું જુઠ્ઠાણું ચલાવ્યું છે. રાહુલે આજે અખબારમાં રાફેલ સોદાની ગોપનીય વિગતો બહાર આવતાં જ તરત જ પત્રકાર પરિષદ યોજીને કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા હતા. તેમણે પુનરોચ્ચાર કર્યો કે મોદીએ સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ને બદલે અંબાણીની ખાનગી કંપનીને રાફેલ વિમાન બનાવવાનું કામ અપાવીને દેશના હિતોને ભારે નુકશાન પહોંચાડ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ