Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાજસ્થાનમાં સત્તા મેળવ્યા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સૌ પ્રથમ વાર જયપુરની મુલાકાત લીધી હતી. જાહેરસભામાં રાહુલે તેમની પાર્ટીએ સત્તા મેળવતાં જ ખેડૂતોના દેવા માફ કરીને વચન નિભાવ્યું તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ સોદાને લઇને પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લોકસભામાં રાફેલ સોદાની ચર્ચા થાય છે ત્યારે મોદી ભાગી જાય છે અને અક મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનને કહે છે કે તમે મારી રક્ષા કરો..હું જાતે મારી રક્ષા કરી શક્તો નથી..

    નિર્મલાએ અઢી કલાક ભાષણ આપ્યું પરંતુ મોદી એક મિનિટ પણ સદનમાં ફરક્યા નહોતા. કોંગ્રેસ વડાપ્રધાનને રાફેલના મામલે છોડવાની નથી. સરકારે જેપીસીની રચના કરવી જ પડશે, એમ કહીને જાહેરસભામાં રાહુલે ચોકીદાર ચોર હૈ...ના સૂત્રો પણ પોકાર્યા હતા. હાજર લોકોએ પણ વડાપ્રધાન મોદી માટે ચોકીદાર ચોર હૈ....ચોર હૈનો પ્રતિસાદ આપ્યો હતો. સત્તા બદલાયા બાદ રાજસ્થાનમાં આ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ