Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિવાદી રાફેલ વિમાન સોદા અંગેની કિંમત સહિતની તમામ વિગતો મોદી સરકારે સુપ્રિમ કોર્ટને આપ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના આધારે મોદી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે કોર્ટને જે માહિતી આપવામાં આવી છે તે દર્શાવે છે કે વડાપ્રધાન મોદીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. રાહુલે ટ્વીટ દ્વારા પ્રહાર કર્યો કે કોર્ટમાં મોદીએ વાયુ દળને પૂછ્યા વગર કોન્ટ્રકેટ બદલવાની વાત માની લીધી છે. જે દસ્તાવેજો કોર્ટને આપવામાં આવ્યાં છે તેમાં મોદીએ પોતાની ચોરી કબૂલી લીધી છે. સરકારે રજૂ કરેલી માહિતીમાં સ્વીકાર્યું છે કે વાયુ દળને વિશ્વાસમાં લીધા વગર જ કોન્ટ્રકેટ બદલીને 30 હજાર કરોડ રૂપિયા અંબાણીના ખિસ્સામાં નાંખ્યા. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....! ભાજપ દ્વારા હવે તેનો જવાબ અપાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ