Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક જ અવાજ, કોંગ્રેસ આવે છે તે નારાં સાથે અમદાવાદમાં બોપલ સ્થિત મ્યુનિ.કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં સોનિયા ગાંધીના સલાહકાર અને સાંસદ એહમદ પટેલ અને નવનિયુક્ત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતની આગેવાની હેઠળ વિસ્તૃત કારોબારી યોજાઇ હતી જેમાં જૂથવાદ ટાળીને એકસંપ થઇને ચૂંટણી જીતવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત એવુ પણ નક્કી કરાયું કે, કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરશે નહી,હાઇકમાન્ડ મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેશે .

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ