દેશમાં બાંધકામ વ્યવસાયમાં શિસ્ત લાવવા અને બિલ્ડરોના આડેધડ અને મનમાની કારભાર પર નિયંત્રણ લાવતો રિઅલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) કાયદો મહારાષ્ટ્ર સહિત દેશભરમાં આજથી પહેલી મેથી લાગુ થઈ રહ્યો છે. આ કયદાને લીધે ગ્રાહકોની થતી છેતરપિંડી અટકશે અને કોઈ પણ ઉઠીને બિલ્ડર બની જતું એવું નહીં બને. આ ઉપરાંત નવા કાયદાની જોગવાઈને લીધે બાંધકામ વ્યાવસાયિક ગ્રાહકોને વધુને વધુ જવાબદાર રહેશે.