દેશ આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે કોરોના વાઇરસના સંક્રમણમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે રવિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના સંક્રમણના ૮,૩૮૦ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેના પગલે કુલ દર્દીઓની સંખ્યા ૧,૮૨,૧૪૩ થઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના કારણે વધુ ૧૯૩ દર્દીઓએ જીવ ગુમાવતા ભારતમાં મોતનો કુલ આંકડો ૫,૧૬૪ ઉપર પહોંચ્યો હતો.