ગુજરાતમાં કોરોનાને કારણે બીજા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ગુણવંત રાઠોડે કોરોનાને કારણે મોત થયું હોવાની પુષ્ટિ કરી છે. 85 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. આમ ગુજરાતમાં એક સુરતમાં વૃદ્ધનું મોત અને તે બાદ અમદાવાદમાં બીજું વૃદ્ધાનું મોત થયું છે.