ભારતમાં કોરોનાના કેસોમાં રેકોર્ડ બ્રેકિંગ વધારો થઈ રહ્યો છે, શનિવાર સવાર સુધી આ આંકડો 3 લાખ પાર કરી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 11,458 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 386 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં કુલ કેસોની સંખ્યા 3,08,993 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી 1,45,779 એક્ટિવ કેસ છે જ્યારે 1,54,330 લોકો સાજા થયા છે અને 8,884 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત 9માં દિવસે કોરોનાના 9500થી વધુ કેસો સામે આવ્યા છે.