દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દર પાંચ દિવસની અંદર લગભગ 1000નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સતત 11 હજારથી વધારે સંક્રમિત વધી રહ્યા છે. 2-3 દિવસમાં આ સંખ્યા 11 થી 12 હજારના દરે વધવાનું અનુમાન છે. રવિવારે 11 હજાર 374 નવા કેસ સામે આવ્યા હતા. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3.33 લાખ થઈ ગઈ છે. કોરોનાનો ગ્રાફ આવી રીતે જ વધતો રહેશે તો જૂનના અંત સુધી સંક્રમિતોની સંખ્યા 5 લાખ પર પહોંચી શકે છે.