દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,881 કેસ સામે આવ્યા છે આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 3,66,946 થઈ ગઈ છે. કોરોનાને કારણે ગઈકાલે 344 લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 12,237 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 1,94,325 લોકોએ કોરોનાને માત આપી દીધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ત્યારબાદ તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો છે.