Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના વધતા જતા ખતરાના કારણે દેશમાં 21 દિવસનું  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિયમનું પાલન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી રહ્યાં છે. આજે બુધવારે વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી લગભગ એક-એક મીટરનું અંતર રાખીને બેઠા હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ