કોરોનાને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનના બાવીસમાં દિવસે કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું કે, હાલ દેશમાં ૧૭૦ જિલ્લા કોરોના વાઇરસના હોટસ્પોટ જાહેર કરાયા છે. હોટસ્પોટની યાદીમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સામેલ છે. જોકે, અન્ય ૨૦૭ જિલ્લાને નોન-હોટસ્પોટ તરીકે ગણાયા છે. બાકીના જિલ્લા ગ્રીન ઝોનમાં સમાવવામાં આવ્યા છે. ભારતમાં મોતનો કુલ આંકડો ૩૯૨ પર પહોંચ્યો છે.