બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટનો આંકડો 40 લાખને પાર થઈ ગયો છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના
કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે. જ્યારે વધુ 217ના મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 5,815 થઈ ગયો છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 2,07,614 ગયા છે. દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કેસમાં ભારત 7મા નંબર પર પહોંચ્યું છે.