રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે બપોરે બાદ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં નવા 152 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કોરોના દર્દીનો આંકડો 2559એ પહોંચ્યો છે. જ્યારે વધુ 2 દર્દીના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 105 થયો છે. સાથે જ હાલમાં 26 દર્દી વેન્ટિલેટર પર છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 179 લોકો દર્દી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. હાલમાં 2249 દર્દી સ્ટેબલ છે.
આજના કેસ
અમદાવાદ 94
વડોદરા 14
બનાસકાંઠા 2
આણંદ 3
સુરત 30
ગાંધીનગર 2
અરવલ્લી 1
ભાવનગર 1
બોટાદ 1
છોટા ઉદેપુર 1
નર્મદા 1
પંચમહાલ 1
વલસાડ 1