દેશમાં કોરોના વાઇરસનો પ્રસાર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે કોરોના વાઇરસે દેશમાં ૧૧ લોકોનો ભોગ લેતાં મોતનો કુલ આંકડો ૭૦ પર પહોંચી ગયો હતો. છેલ્લા ૧૧ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના ૧,૫૦૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે અને ૬૧ લોકોનાં મોત થયાં છે. ગુરુવારે પંજાબમાં અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરના પૂર્વ હઝૂરી રાગી નિર્મલસિંહ ખાલસાનું નિધન થયું હતું.