દેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. નવા કેસની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯,૯૮૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૦૬ લોકો કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. દેશમાં અનલોક ૧.૦ની શરૂઆત કોરોનાનાં રેકોર્ડ બ્રેક કેસ સાથે થઈ છે. કોરોના સંક્રમિતોનો આંકડો ૨.૫૦ લાખને પાર ગયો છે અને તે ૨,૫૬,૬૧૧ થયો છે. જ્યારે દેશમાં કુલ ૭,૧૩૫નાં મોત થયાં છે.