કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19,079 કેસ (Coronavirus cases India) નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,03,05,788 થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 224 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ સાથે કોરોનાથી અત્યારસુધી કુલ 1,49218 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,50,183 સક્રિય કેસ નોંધાયેલા છે. આ સાથે દેશમાં અત્યારસુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 99,06,387 છે. છેલ્લા 24 કલાકમાં 22,926 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 96.1 ટકા અને મોતનો દર 1.4 ટકા છે. કુલ કેસની દ્રષ્ટીએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.