ભારતમાં સંક્રમિતોનો આંકડો રવિવારે 1.89 લાખ થઇ ગયો છે. ભારત હવે કેસની સંખ્યામાં જર્મનીના 1.83 લાખ અને ફ્રાન્સના 1.88 લાખથી આગળ નિકળી ગયું છે. વિશ્વમાં સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં ભારત હવે 9માથી 7મા સ્થાને આવી ગયું છે. રવિવારે સાંજ સુધી દેશમાં કુલ એક લાખ 89 હજાર 765 કેસ સામે આવી ચૂક્યા છે. છેલ્લા બે દિવસથી દરરોજ 8 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
સૌથી પ્રભાવિત અમેરિકા 18 લાખથી વધુ કેસની સાથે પહેલા સ્થાને છે. અમેરિકામાં અત્યાર સુધી એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે. જે પછી બ્રાઝિલ બીજા નંબરે છે, અહીં કુલ કેસોની સંખ્યા પાંચ લાખથી વધુ છે.