Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં રેપિડ ટેસ્ટ કિટ દ્વારા હવે તપાસ નહીં થાય. સૂત્રોએ કહ્યું કે શનિવારે અલગ-અલગ મંત્રાલયોના મંત્રી જૂથ અને ICMRના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમાં જણાવાયું હતું કે જે કિટ દ્વારા તપાસ થઈ રહી છે તેના પરિણામ અલગ-અલગ આવી રહ્યા છે. તેના પર ભરોસો કરાય તેમ નથી. આથી તેના ટેસ્ટ હાલ તુરત સ્થગિત કરાયા છે. ICMRની ટીમે 8 રાજ્યોમાંથી આ ટેસ્ટની હકીકત મેળવી હતી. રેપિડ ટેસ્ટ રોકવાની કામગીરી કેબિનેટ સચિવને પણ અપાઈ છે. કેબિનેટ સચિવ તેને PMO સુધી પહોંચાડશે. વડાપ્રધાનના સ્તરે જ રેપિડ ટેસ્ટ બંધ કરવા કે ચાલુ રાખવા તેનો નિર્ણય થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ