શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે. નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 90 લાખ 16 હજાર 289 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,916 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.