વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા બીજેપી, કોંગ્રેસ, DMK, AIDMK, TRS, CPIM, TMC, શિવસેના, NCP, અકાલી દલ, LJP, JDU, SP, BSP, YSR કોંગ્રેસ અને BJDના ફલોર લીડર્સ સાથે કોરોના અને લોકડાઉન પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ફલોર લીડર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ 5 માંગ રજૂ કરી છે. તેમાં રાજ્યોની FRBM રાજકોષીય સીમાને 3થી 5 ટકા કરવા, રાજ્યોને તેમના બાકીના પૈસા આપવા, રાહત પેકેજને GDPના એક ટકાથી વધારીને 5 ટકા કરવા, કોરના ટેસ્ટને ફ્રી કરવા અને PPE સહિત તમામ મેડિકલ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે.