Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને લઈને દેશને જે સૌથી મોટો ડર હતો તે હવે ધીમે-ધીમે સાચો સાબિત થઈ રહ્યો છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારોને તે વાતનો ડર હતો કે કોરોના માત્ર શહેરો પૂરતો જ સીમિત રહે અને ગામડામાં તેનો ફેલાવો ન થાય. ગીચ વસ્તી ધરાવતા ગામડામાં કોરોના વાયરસ પહોંચવાનો
મતલબ એ છે કે આ બીમારી બેકાબૂ બની જશે અને કેસોમાં પણ જબરદસ્ત ઉછાળો આવશે. જો કે, પ્રવાસી મજૂરોની વાપસી સાથે આ ડર સાચો સાબિત થતો જોવા મળી રહ્યો છે અને ગામડાઓમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ