વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) કોરોના વાયરસને લઈને એન્ટી-મેલેરિયા ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પરીક્ષણને ફરીથી શરૂ કરવાનું કહ્યું છે. અગાઉ ડબલ્યુએચઓએ કોવિડ-19ની પ્રાથમિક સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનના વૈશ્વિક પરીક્ષણ પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ મૂક્યો હતો.