કોરોના વાયરસ જેવી ખતરનાક મહામારી સામેની લડતનો આજે 100મો દિવસ છે. છેલ્લા 100 દિવસોમાં ભારત સહિત અનેક દેશોના લાખો લોકો આ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં, વિશ્વના 16 લાખથી વધુ લોકો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે. જ્યારે 95 હજારથી વધુ લોકો કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા છે. તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે કે હજુ કેટલા દિવસો સુધી આપણે આ ગંભીર વાયરસનો સામનો કરવો પડશે અને કેટલા નિર્દોષ લોકો આ મહામારીનો ભોગ બનશે.