ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાની સ્થિતિ અંગેની માહિતી આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 કેસ નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે.
આજના કેસોમાં સૌથી વધુ 140 અમદાવાદમાં અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં હાલમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં (1002) છે.
જ્યારે વધુ એક દર્દી સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે રાજ્યમાં કુલ 94 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે. જ્યારે હાલમાં 9 લોકો વેન્ટિલેટર પર છે.
છેલ્લા 12 કલાકમાં 5 મોત
- અમદાવાદ 4
- સુરત 1
ક્યાં ક્યાં નોંધાયા નવા કેસ
- અમદાવાદ - 140
- આણંદ 1
- બનાસકાંઠા 2
- બોટાદ 1
- ભાવનગરમાં 2
- સુરત 67
- મહેસાણામાં 1
- વડોદરા 8
- રાજકોટ 5