ગુજરાતમાં કોરોના વાયરસના 179 કેસ થઈ ગયા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આપેલ જાણકારી મુજબ, ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. વધુ બે લોકોના કોરોના વાયરસના કારણે મોત થવાથી રાજ્યનો મૃત્યુ આંક 16 થઈ ગયો છે. વિદેશની હિસ્ટ્રી વાળા 33 કેસ, લોકલ ટ્રાન્સમિશન 114 કેસ થયા છે. કુલ 138 ને હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 136 લોકો સ્ટેબલ 2 વેન્ટીલેટર ઉપર છે. 25 લોકોને રજા આપી દેવામાં આવી છે.