ગુજરાતમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. કુલ આંકડો 2066 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુનો આંક 77 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 131 લોકો સાજા થયા છે. કુલ કેસ પૈકી 1839 લોકોની સ્થિતિ સારી છે જ્યારે 19 લોકો હાલમાં વેન્ટીલેટર પર છે.
ક્યાં નોંધાયા નવા કેસ
અમદાવાદમાં 50 સુરતમાં 69, અરવલ્લી 1, ગીરસોમનાથ 1, ખેડા 1, રાજકોટમાં 2, તાપીમાં 1, વલસાડમાં 2 એમ કુલ 127 કેસ નોંધાયા છે.
આજે 6 લોકોના મોત થયા છે
ભાવનગરમાં એકનું મોત થયુ છે. અમદાવાદના પાંચ દર્દીઓના મોત થયા છે.