ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3779 દર્દી નોંધાયા છે અને 434 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે. રાજ્યના 6 શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા CM રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી છે.