ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવિ રવિએ પત્રકાર પરિષદમાં રાજ્યમાં કોરોનાની આંકડકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે જેના કારણે કુલ પોઝિટિવ કેસનો આંકડો 1021 થઈ ચૂક્યો છે. જ્યારે વધુ 3 દર્દીના મોત નિપજ્યા છે જેના કારણે રાજ્યનો મૃત્યુ આંક 38 થયો છે. જ્યારે 74 લોકો સાજા થયા છે. અત્યારે 8 દર્દી વેન્ટિલેટર પર છે.
આજે નોંધાયેલા કેસ
- અમદાવાદ 45
- સુરતમાં 14
- વડોદરામાં 9
- આણંદ 1
- ભરૂચમાં 8
- બોટાદ 3
- છોટા ઉદેપુર 1
- દાહોદ 1
- ખેડા 1
- મહિસાગરમાં 1
- નર્મદા 5
- પંતચમહાલ 2
- પાટણ 1