ભારતમાં એક દિવસ માટે રવિવારે જનતા કર્ફ્યૂની અપીલ PM મોદીએ કરી છે ત્યારે પાડોશી દેશ શ્રીલંકાએ કોરોનાથી બચવા માટે શુક્રવારથી લઈને સોમવાર એમ ચાર દિવસ માટે આખા દેશમાં કર્ફ્યૂ નાંખી દીધો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયે આ વાતની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 10000થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કોરોના વાયરસથી શ્રીલંકા પણ મુક્ત રહી શક્યુ નથી.