Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છું. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 29 હજાર 638 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે. આ દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકા અને બ્રાઝીલમાં ગત દિવસે ક્રમશ: 52,956 અને 54,923 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં હાલ 6 લાખ 44 હજાર એક્ટિવ કેસ છે અને મૃત્યુદર ઘટીને 1.97 પર આવી ગયો છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. આજે કેસની બાબતે ભારતે આ બંને દેશોને પાછળ રાખી દીધા છે. જો પ્રતિ 10 લાખ વસ્તી પર સંક્રમિત કેસ અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. ભારતમાં વધુ કેસ અમેરિકા (5,304,394) અને બ્રાઝીલ (3,112,393)માં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ