Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની ત્રણ મુખ્ય 'ઓવરેઇન-રેટિંગ-એજન્સીઓ' પૈકીની એક 'મૂડીસે' અમેરિકાનું ક્રેડીટ-રેટિંગ Aaa થી ઘટાડી Aa1 કર્યું છે તે માટે કારણો આપતાં તેણે કહ્યું છે કે અમેરિકા તેનું ૩૬ ટ્રિલિયન ડોલર્સ (એકડાં ઉપર ૧૩ શૂન્ય =  નિખર્વ) જેટલું થઈ ગયું છે અને તેને તે અંકુશિત કરી શકતું નથી. તેથી વ્યાજદર પણ વધતો જાય છે.
શુક્રવારે તેણે પ્રસિદ્ધ કરેલા આંકડા આ હકીકતનો પર્દાફાશ કરે છે.
વાસ્તવમાં ૧૯૧૯થી (પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછીનાં એક વર્ષથી) અમેરિકા સતત હાઈએસ્ટ રેટિંગમાં જ રહ્યું હતું. પરંતુ ૨૦૧૧થી ખતરાની ઘંટી વાગવા લાગી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ