કોરોના વાયરસ મહાસંકટ વચ્ચે જ્યારે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોકવીન દવાઓની મદદની જરૂરત હતી, ત્યારે ભારતે આગળ આવીને તેની મદદ કરી હતી. આ સાથે જ કેટલાક દિવસ પછી વ્હાઈટ હાઉસે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતના 6 ટ્વીટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે ગણતરીના દિવસોમાં વ્હાઈટ હાઉસે એક વખત ફરીથી બધા હેન્ડલને અનફોલો કરી દીધા છે. જોકે, ગત દિવસોમાં અમેરિકાના એક એક્સપર્ટે આ દવા કોઈ કામની નથી એમ જણાવ્યું હતું.
વ્હાઈટ હાઉસ પ્રશાસન હવે માત્રને માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા ટ્વીટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. વ્હાઈટ હાઉસ હવે માત્ર 13 ટ્વીટર હેન્ડલને ફોલો કરી રહ્યું છે.