દેશમાં કોરોના વાઇરસના વધી રહેલા પ્રસારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનને ૧૫મી એપ્રિલથી ૩ મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે સવારે ૧૦ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશજોગ સંબોધનમાં જાહેરાત કરી હતી કે ૧૪મી એપ્રિલે સમાપ્ત થઈ રહેલા લોકડાઉનને વધુ ૧૯ દિવસ માટે લંબાવવામાં આવે છે.