Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતની બેંકોને 9 હજાર કરોડમાં મસ્ત રીતે નવડાવીને લંડનમાં મોજ કરનાર કિંગફિશર બ્રાન્ડ દારૂના માલિક વિજય માલ્યાને મુંબઇની કોર્ટે સત્તાવાર રીતે ભાગેડુ જાહેર કર્યા છે. ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા (FEOA) હેઠળ માલ્યાને ભાગેડુ જાહેર કરવાની માંગ કરતી ઇડીની અરજીને માન્ય રાખીને આ કાયદાના કેસો માટે બનેલી કોર્ટે માલ્યાને ભાગેડુ જાહેર કરવાની સાથે હવે તેમની તમામ મિલક્તો ટાંચમાં લેવાની મંજૂરી પણ આપી છે. 2 માર્ચ 2016ના રોજ માલ્યા 300 બેગ સામાન ભરીને ભારતમાંથી તપાસ એજન્સીઓની નજર સામે જ વિદેશ ભાગી ગયો હતો. છતાં તે વખતે તેમને રોકવામાં આવ્યાં નહોતા અને હવે તેમને વિદેશથી લાવવાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ