Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કરોડો રૂપિયાના અમરેલી-સુરત બિટકોઇન કૌભાંડમાં નામ જાહેર થતાં12 મે,2018થી ભાગી ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાની સામે અમદાવાદની સીટી સેશન્સ કોર્ટ દ્વારા અખબારી જાહેર નોટીસ આપીને ફરમાન કર્યું છે કે તેઓ દિન 30માંકોર્ટ સમક્ષ હાજર થાય. કોર્ટ દ્વારા અગાઉ તેમને મોકલાયેલ ધરપકડ વોરંટ પરત આવ્યું હતું. તે પછી પોલીસના કહેવાથી કોર્ટે આ પ્રોસેસ કરી છે. પોતે 12મી મેના રોજ હાજર થશે એવી પોલીસ અને સરકારને જાહેર નિવેદનથી ખાતરી આપીને 12 મે આવે તે પહેલા તેઓ ભાગી છૂટ્યા હતા. સૂત્રોએ કહ્યું કે આ કૌભાંડમાં અમરેલી પોલીસનું એલસીબી, પીઆઇ,ડીએસપી એમ તમામ સંડોવાયેલા જાહેર થયા છે. રાજકારણી કોટડિયાનું નામ બહાર આવતાં પોલીસે તેમની તાત્કાલિક ધરપકડ કરવાને બદલે તેમને 12 મે સુધીનો સમય આપ્યો અને 12 મે આવે તે પહેલાં પંછી પાંજરૂ લઇને ઉડી ગયું અને હવે પોલીસ તેમને પકડવા કોર્ટ દ્વારા કાર્યવાહી કરી રહી છે. જો કે જાહેર નોટિસમાં કોટડિયા પૂર્વ ધારાસભ્ય છે એવો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે સૂચક માનવામાં આવી રહ્યું છે. જો તેઓ 30 દિવસમાં હાજર નહીં થાય તો તેમને મિલકત જપ્ત કરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ