દુનિયામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી તેના ભાગરૂપે અત્યાર સુધીમાં લગભગ 83.43 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4.48 લાખ લોકોના મોત થયા છે. ભારતમાં 3.66 લાખ કેસ આવી ચૂક્યા છે અને સાથે 12 હજાર લોકો મોતને ભેટ્યા છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ભારતમાં છેલ્લા 50 દિવસમાં 11 ગણા કેસ વધ્યા છે તો મોતની સંખ્યામાં 12 ગણો વધારો થયો છે.
વર્લ્ડમીટરના આધારે ભારતમાં 50 દિવસમામં 11 ગણાથી વધારે કેસ હતા. એટલે કે 28 મેના રોજ દેશમાં 31324 કેસ હતા. આ દિવસ સુધી દેશમામં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 1008 હતી. આ ક્રમશઃ 3.66 લાખને પાર અને 12,600ને પાર પહોંચી છે.