વિશ્વમાં કોરોના મહામારીનો ફેલાવો ખૂબ જ ભયજનક રીતે વધી રહ્યો છે. સોમવાર સવાર સુધી વિશ્વસ્તરે 80 લાખ લોકો કોરોના સંક્રમણથી પીડિત થયા છે, જ્યારે સવા ચાર લાખથી વધુ લોકો કોરોના મહામારીને લીધે જીવ ગુમાવી બેઠા છે.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ કોવિડ-19નો કુલ આંકડો સોમવાર સવાર 80,30,604 હતો. જ્યારે મૃત્યુઆંક 436,297 હતો.
વિશ્વસ્તરે કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 21,65,197 થયા છે જેમાં 1,17,883 મૃત્યુઆંક છે.