કોરોના વાયરસના પગલે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં લોકડાઉન વચ્ચે પણ લોકો બેદરકારીપૂર્વક બજારોમાં મોટી સંખ્યામાં એક સાથે આવી પહોંચતા હોવાથી કોરોના વાયરસ ફેલાવવાની શક્યતા વધી હતી. જેના કારણે આ ત્રણેય શહેરમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવતી હતી.