Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • એક હિન્દી દૈનિક અખબારના ચોંકાવનારા અહેવાલ પ્રમાણે ભાજપ સરકારના પ્રિતીપાત્ર આઇપીએસ અધિકારી અને 2 કરોડની લાંચ કેસમાં ફસાયેલા સીબીઆઇના સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પોલીસ વેલફેર ફંડના 20 કરોડની જંગી રકમ તેમણે ભાજપને ચૂંટણી ફંડ તરીકે આપી હતી. સુરતના એક નિવૃત પીએસઆઇએ 23 ઓક્ટોબરે ઇમેઇલ દ્વારા આ ધડાકો કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ