Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાભરમાં રેન્સમવેર વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. લગભગ ૧૫૦ દેશો આ વાયરસથી પ્રભાવિત થયા હોવાનું મનાય છે. દરમિયાન આ વાયરસને પગલે ડાન્સિંગ હિલેરી અને પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક જેવા વાયરસનો પણ ખતરો કરોડો યુઝર્સ ઉપર મંડરાઈ રહ્યો છે. એક ઓટો જનરેટ મેઈલ કેટલાક ઈ-મેઈલ એડ્રેસમાં આવી શકે છે, જેમાં લખેલુ હોય છે : પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક. હોલમાર્ક કંપનીએ કોઈ ગ્રીટિંગ કાર્ડ મોકલ્યું હશે એમ સમજીને જો એના પર ક્લિક કરીએ કે તરત જ એ કમ્પ્યુટરની સાથે જેટલી પણ સિસ્ટમ જોડાયેલી હોય એ તમામનો ડેટા ગુમ થઈ જતો હોવાની ચેતવણી વહેતી થઈ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ