ટ્વિટરે સ્વીકાર્યું હતું કે ઓળખ ગુપ્ત રાખીને ટ્વિટરમાં સક્રિય એવા અસંખ્ય યુઝર્સની જાણકારી લીક થઈ ગઈ હતી. ટેકનિકલ ખામીના કારણે ૫૪ લાખ જેટલા યુઝર્સના ડેટા લીક થઈ ગયા હતા. જોકે, હવે એ ખામી દૂર કરી દેવામાં આવી હોવાનું પણ ટ્વિટર મેનેજમેન્ટે જાહેર કર્યું હતું. ડેટા સિક્યુરિટી એક્સપર્ટ્સે આ બાબતે ટ્વિટરની ઝાટકણી કાઢી હતી.