એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પરંતુ દુઃખની વાત એ છે કે, કોવિડના દર્દીઓ અને પરિવારજનો સાથે વધી રહેલા ખરાબ વર્તનના કારણે કોરોનાનો પ્રસાર અને મૃત્યુદર વધી રહ્યો છે. કોરોના સંક્રમિત વ્યક્તિને સમાજ સ્વીકારી રહ્યો નથી. લોકો ફક્ત એટલા માટે હોસ્પિટલ નથી જતા કારણ કે તેમને ભય છે કે જો પાડોશીઓેને ખબર પડશે તો તેઓ તેમના પરિવારને પરેશાન કરી નાખશે.