અમદાવાદમાં આજે નવા 61 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંકડો 1434એ પહોંચ્યો છે. જ્યારે આજે 4 લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. જ્યારે વધુ 4 લોકોના મોત થવાથી શહેરનો કુલ મૃત્યુઆંક 57 થયો છે. જણાવી દઈએ કે, આજે નોંધાયેલા કેસોમાં મોટાભાગના કેસો હોટસ્પોટ વિસ્તારના છે. આજે દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, દહેરામપુરા, શાહીબાગ, આસ્ટોડીયા અને થલતેજમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે.