Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસકાંઠા નજીક રાજસ્થાનના રાણીવાડા પાસે આવેલ જેતપુરા ડેમ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયા બાદ ફૂટી જતા ડેમના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ પાણીનો ધસમસતો પ્રવાહ ધાનેરા સુધી પણ આવી પહોંચતા ધાનેરાના વિવિધ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને ધાનેરા ડીસા વચ્ચેનો રોડ પણ તૂટી જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ