Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભરૂચ બેઠક છેલ્લા ૩૦ વર્ષથી ભાજપના ફાળે જાય છે. કોંગ્રેસના આ બેઠક પર ઉમેદવાર દરેક વખતે બદલાતા રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ચુંટણી લડશે તેવું લાગી રહ્યું હતું પણ તેવું બન્યું નહીં. આ વખતે ભરૂચ બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરા તરીકે શેરખાન પઠાણને ટીકીટ આપી છે .

ભરૂચ બેઠક પર શેરખાન પઠાણની રાજકિય કારકિર્દી ઘણી લાંબી નથી પણ કોંગ્રેસની યુવા પાંખમાં ઘણા સક્રિય છે. તેઓ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે. કોંગ્રેસે યુવા તરીકે ટીકીટ આપી છે. ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે શેરખાન પઠાણએ ૩૩.૪૩ કરોડની મિલકત જાહેર કરી છે અને ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે. આ કોંગ્રેસના ઉમેદવાર પર ૩કેસ થયેલ છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ