Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે. જણાવી દઈએ કે અમદાવાદ આવવા માટે અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવાના થઇ ગયા છે. એન્ડ્રૂઝ એરફોર્સ બેઝ પરથી તેઓ રવાના થયા હતા. આવતીકાલે સવારે 11.30 વાગે ટ્રમ્પ અમદાવાદ આવી પહોંચશે. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રંપ સાબરમતી આશ્રમ જશે. સાબરમતી આશ્રમમાં ટૂંકો કાર્યક્રમ છે. સાબારમતી આશ્રમમાં જ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત કરશે.

ત્યારબાદ ઇન્દિરા બ્રિજ કોટેશ્વર રોડથી સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા) સ્ટેડિયમ જશે. સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ત્યાંથી ફરી એરપોર્ટ પહોંચશે. એરપોર્ટ પરથી બપોરે 3.30 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા માટે રવાના થશે.તો ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રથમ દિવસ(24 ફેબ્રુઆરી) 

  • 11:30 કલાકે અમદાવાદ પહોંચશે
  • 12:15 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે
  • 1:05 કલાકે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આપશે હાજરી
  • 3:30 કલાકે આગ્રા જવા થશે રવાના
  • 4:45 કલાકે આગ્રા પહોંચશે
  • 5:15 કલાક સુધી તાજમહેલ નીહાળશે
  • 6:45 કલાકે દિલ્હી જવા રવાના થશે 
  • 7:30 કલાકે દિલ્હી પહોંચશે
     
બીજો દિવસ (25 ફેબ્રુઆરી)

  • સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે સ્વાગત કાર્યક્રમ
  • 10:30 કલાકે રાજઘાટમાં મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
  • 11 વાગે હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરશે ટ્રમ્પ
  • 12:40 કલાકે હૈદરાબાદમાં વિવિધ કરાર કરવામાં આવશે, સંયુક્ત નિવેદન આપશે
  • 7:30 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ સાથે બેઠક કરશે
  • રાતે 10 વાગે અમેરિકા જવા થશે રવાના

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ