Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી ગઈ છે. તેમને કેપિટલ હિલ ખાતે થયેલી હિંસાને ઉશ્કેરવાના આરોપથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ 10 વોટના અંતરથી બચી થયા. વોટિંગમાં 57 સેનેટરોએ તેમને દોષી માન્યા જ્યારે 43 સભ્યોએ તેમને દોષી ન માન્યા. તેમને દોષી કરાર કરવા માટે બે તૃતિયાંશ બહુમત એટલે કે 67 વોટોની જરૂર હતી. ટ્રમ્પ પર આરોપ લાગ્યો હતો કે તેમણે 6 જાન્યુઆરીએ અમેરિકાના સંસદ ભવન ખાતે તોફાનો કરાવ્યા હતા. આ ઘટનામાં 5 લોકોનાં મોત પણ થયા હતા.
 

Unlock 5.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.